જે રીતે ટોચથી એકધારું પડે છે ઝરણ,
એમ મારામાં તારું સ્મરણ.
વિવેક મનહર ટેલર

જબ ભી ઘર સે બાહર જાઓ – નિદા ફાઝલી

જબ ભી ઘર સે બાહર જાઓ
તો કોશિશ કરો… જલદી લૌટ આઓ
જો કઈ દિન ઘર સે ગાયબ રહ કર
વાપસ આતા હૈ
વહ જિંદગીભર પછતાતા હૈ
ઘર…. અપની જગહ છોડકર ચલા જતા હૈ.

– નિદા ફાઝલી

બારીક ઈશારો છે……ઘરની જગ્યાએ સંબંધ, અનુશાસન, તક, તપસ્યા ઈત્યાદી મૂકી જુઓ…..

4 Comments »

 1. Ninad Adhyaru said,

  April 25, 2016 @ 1:47 am

  બંગલો તો ઓછેવત્તે ગમે ત્યાં મળી જશે,

  ઘર, ઘર કહી શકાય એ ઘર ક્યાંથી લાવશો ?

  – ખલીલ ધનતેજવી

 2. Jigar said,

  April 25, 2016 @ 3:16 am

  great !!

 3. ketan yajnik said,

  April 25, 2016 @ 3:44 am

  ઉંબરો વટાવવાનો એક જ વાર હૂય છે, પછી તો પછીત

 4. Harshad said,

  April 25, 2016 @ 11:22 am

  Beautiful.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment