લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે ?
શૂન્ય પાલનપુરી

ઇ-પુસ્તક : ગુજરાતી બ્લૉગજગતનાં કાવ્યપુષ્પો

“ગુજરાતી બ્લૉગજગતનાં કાવ્યપુષ્પો” એ ‘વેબગુર્જરી’ તરફથી પ્રકાશિત થયેલ ત્રીજું ઇ-પુસ્તક છે જેમાં ગુજરાતી બ્લૉગજગતમાં કાર્યરત્ કુલ ૨૮ કવિઓની ૨૮ રચનાઓ હેમંત પુણેકરે સંપાદિત કરી છે અને અશોક મોઢવાડિયાએ આ ઇ-પુસ્તકને ચિત્રો વડે શણગાર્યું છે. આ મજાનું પુસ્તક આપ સહુની પ્રતીક્ષામાં છે…

webgurjari

૧) હિમાંશુ ભટ્ટ – લહરના લહરના પ્રવાહો અલગ છે
૨) પંચમ શુક્લ – વિલાયતી આટીકડું નૈડું, થઈ ઉપાધી
૩) સ્નેહા પટેલ “અક્ષિતારક” – લાંબી મઝલ એ રીતથી કાપી શકાય છે
૪) સાક્ષર ઠક્કર – આપી આપીને તમે પીંછું આપો સજન !
૫) વિવેક ટેલર – ધગધગતી ધરતીના રોમ-રોમ ઠારી દે એવો વરસાદ થઈ આવ
૬) પ્રવિણ શાહ – એટલો મનને દિલાસો છે
૭) કવિ રાવલ – આજ મનમાં કોણ જાણે શો ઉચાટ છે ?
૮) દક્ષેશ કોન્ટ્રાક્ટર “ચાતક” – અધીરી આંખને મળવાં હવે સપનાં નહીં આવે
૯) સુનીલ શાહ – કાંટા વચ્ચે રહો છો, જીવા
૧૦) મોના નાયક “ઊર્મિ” – આજનો અંધાર જો, રળિયાત છે !
૧૧) ગુંજન ગાંધી – શ્વાસ ઉંડા ના ભરો, ગૂગલ કરો.
૧૨) યશવંત ઠક્કર – રાતનો વિસ્તાર બારેમાસ છે
૧૩) દિલીપ ગજ્જર – હૃદયમાં સાચવી જેને સદા તેં સ્થાન આપ્યું છે
૧૪) દેવીકા ધ્રૂવ – એ કહે છે કંઇ, ને કરે છે કંઇ.
૧૫) સપના વિજાપુરા – આજ મધુકરને સુમન, તારા જ સ્મરણો લાવશે.
૧૬) મહેશ રાવલ – ભૂલને સ્વીકારવામાં આપણે ટૂંકા પડ્યા
૧૭) હેમંત પુણેકર – જેને તું ગણાવે છે ઇબાદતથી વધારે
૧૮) મોહમ્મદઅલી ભૈડુ ‘વફા’ – ભીડના દરબારમાં કોને મળું ?
૧૯) હિમાંશુ પટેલ – અનુવાદ – કોણ કરે છે આ ફેરફાર?
૨૦) જુગલકિશોર વ્યાસ – કહે
૨૧) ધૈવત શુક્લ – અવકાશમાં દીપી રહેલા વૃત્તને હું જોઉ છું !
૨૨) જગદીપ નાણાવટી – ન રમેશ હું, ન મનોજ હું
૨૩) ચેતન ફ્રેમવાલા – શબ્દોનાં સથવારે ચાલ્યો.
૨૪) અમિત ત્રીવેદી – તારું હોવાપણું ક્યાંય અડક્યું મને ?
૨૫) હિમલ પંડ્યા “પાર્થ” – ભીતરે અંકાય એવું લખ હવે
૨૬) રમેશ પટેલ “આકાશદીપ” – સંગ્રામે મુક્તતાના, અમર યશ ધરી, ભેટ દીધી સુભાગી
૨૭) વલીભાઈ મુસા – ચંચુ મહીં તૃણ ગ્રહી
૨૮) વિજય જોશી- જન્મ આપી પ્રભાતને

જોડણીની ભૂલો નિવારી શકાય હોત તો પુસ્તક વધુ મૂલ્યવાન બન્યું હોત…

13 Comments »

 1. હેમંત પુણેકર said,

  July 11, 2014 @ 6:31 am

  ધન્યવાદ વિવેકભાઈ!

 2. mahesh dalal said,

  July 11, 2014 @ 9:52 am

  ઇ,પુસ્તક્નિ સ્રેનિમા આવ કાર શુભેચા..

 3. Fulvati Shah said,

  July 11, 2014 @ 10:02 am

  ઇ- પુસ્તિકાને આવકારતા ઘણો આનન્દ થાય છે.
  ફુલવતિ શાહ

 4. pragnaju said,

  July 11, 2014 @ 11:10 am

  ધન્યવાદ લયસ્તરો

  શ્રી હેમંત પુણેકર સંપાદિત કાવ્ય સંગ્રહના ઇ પુસ્તક અંગે તેમના જ શેરમાં
  અચાનક મળી તું, અવાચક છું હું, પણ
  હૃદય હર્ષની ચિચિયારી કરે છે.
  આપના પુરુષાર્થને હાર્દિક આવકાર આપતાં આનંદની લાગણી અનુભવીએ છીએ .
  સાથે બહોળો આવકાર મળશે જ તે શ્રધ્ધા સાથે શુભેચ્છાઓ

 5. અશોક મોઢવાડીયા said,

  July 11, 2014 @ 11:50 am

  આભાર વિવેકભાઈ.
  જોડણીની ભૂલો વિશેની આપની ટકોરની નોંધ વેબગુર્જરેી લે તેવી દરખાસ્ત કરીશ.

 6. sapana said,

  July 11, 2014 @ 6:51 pm

  સરસ સંગ્રહ!! બધાં કવિઓને અભિનંદન…

 7. Devika Dhruva said,

  July 12, 2014 @ 5:43 pm

  અભિનંદન,આવકાર અને આનંદ-ગૌરવ સાથે.

 8. MAheshchandra Naik ( Canada) said,

  July 12, 2014 @ 6:59 pm

  ઈ પુસ્તકને આવકાર અને શુભકામનાઓ……….

 9. Sudhir Patel said,

  July 16, 2014 @ 12:00 am

  અભિનંદન અને શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

 10. dr.jagdip said,

  July 20, 2014 @ 9:49 am

  આભાર વિવેકભાઈ
  આ પોસ્ટ પરથી જ આ વિમોચનની ખબર પડી……

 11. Harshad said,

  August 6, 2014 @ 8:58 pm

  Than you for sharing this and by heart ‘ABHINANDAN’ to all poets.

 12. Harshad said,

  August 6, 2014 @ 9:00 pm

  Sorry for previous misspelled of Thank YOU.
  Again
  ‘Thank you for sharing this.’

 13. La Kant Thakkar said,

  December 17, 2014 @ 6:22 am

  “‘વેબગુર્જરી’ તરફથી પ્રકાશિત થયેલ ત્રીજું ઇ-પુસ્તક છે ” અતિ સુંદર અને સરાહનીય , રસિકજનોને
  ગમે તેવું ….આવા ઘણાં પુસ્તકો જીગ્નેશ ભાઈના ” અક્ષર નાદ ની જેમ” વધુ ને વધુ સમાવાય એવી શુભેચ્છાઓ …
  ‘એક્સપ્રેશન ઓફ ‘ફિલિંગ્સ’ ઇઝ ‘ a prerogative’ ઓફ એ બ્લેસ્ડ સોલ’
  કોન્ગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ કન્સર્નડ.
  “જોડણીની ભૂલો વિશેની આપની ટકોરની નોંધ વેબગુર્જરેી લે તેવી દરખાસ્ત કરીશ.”
  અ.મો.ની ઉત્તમ વાત !
  – la’ કાન્ત / ૧૭.૧૨.૧૪

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment