યુક્તિ – ઘાયલ
કામમાં એક પેરવી લઉં છું,
યુક્તિથી તૃપ્તિ સેરવી લઉં છું.
થાય છે જ્યારે ઈચ્છા પીણાની,
હોઠ પર જીભ ફેરવી લઉં છું.
– ઘાયલ
કામમાં એક પેરવી લઉં છું,
યુક્તિથી તૃપ્તિ સેરવી લઉં છું.
થાય છે જ્યારે ઈચ્છા પીણાની,
હોઠ પર જીભ ફેરવી લઉં છું.
– ઘાયલ
RSS feed for comments on this post · TrackBack URI
વિવેક said,
October 17, 2007 @ 1:28 AM
કોકા-કોલા કે પેપ્સી તો એ જમાનામાં ન્હોતા, ખરું ને? આ મુક્તક પૈસા ખાત વેચાઈ જતા આમીરખાન જેવા કલાકારોને વંચાવવા જેવું ખરું…. હોઠ પર જીભ ફેરવીને સંતોષ માની લેવો પડે એ વાસ્તવિક્તા ભારતનું મોટા છેડાનું સત્ય છે…
pragnajuvyas said,
October 17, 2007 @ 8:45 AM
યુક્તિથી તૃપ્તિ મેળવવાની વાત એટલે આપણા માનસિક રોગો કામ,ક્રોધ,મોહ,લોભ વિ.ને પ્રેયસમાંથી શ્રેયસ તરફ વાળવાની યુક્તિ
સુંદર
shailesh pandya BHINASH said,
November 27, 2007 @ 8:17 AM
kya bat hai
Anil Shah.Pune said,
September 28, 2020 @ 12:05 AM
કામની યોગ્યતા ઘડી લઉં છું…..
સિફતથી સભાનતા કેળવી લઉં છું,
તલપ લાગે જો પીવાની….
ખાલી પ્યાલો ધરી દઉં છું…