એક મિસરો તું બને,
એક મિસરો આ જગત.
હર્ષ બ્રહ્મભટ્ટ

DISTANCE – વિપિન પરીખ

એક સાંજે
ટ્રેનના ચાલ્યા ગયા પછી
રેલ્વેના પાટા અરસપરસ પૂછતા હતા :
‘ બે માણસને એકબીજાથી દૂર જવા માટે
કેટલું DISTANCE જોઈએ ? ‘

– વિપિન પરીખ

Distance is a space between two objects… પણ શું દૂરી distance-આધારિત હોય છે ?

 

3 Comments »

  1. pragnaju said,

    January 27, 2012 @ 7:37 AM

    સ રસ
    યાદ
    ખેલ જીવનના ખેલાતા અહીં જોયા,
    સ્વજનને ગૈરમાં પલટાતા અહીં જોયા.
    ફાસલા વધે છે કુર્બતથી જાણે,
    પ્યારમાં ગણિત બદલાતા અહીં જોયા.

  2. વિવેક said,

    January 27, 2012 @ 8:09 AM

    અંતર બે દિલની વચ્ચેનું વધશે નહીં કદી,
    વચ્ચે જો મોકળાશનો અવકાશ હોય તો !

  3. JANVI said,

    April 13, 2019 @ 6:19 AM

    SAMAYNE SAJATA VAR NATHI LAGATI ,
    MAN MALATA SAMAY VITI JY CHHE.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment