યુવાગૌરવ: ૨૦૧૦: અનિલ ચાવડા
આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૧૦ માટે અનિલ ચાવડાને આપવામાં આવ્યો. અનિલ ચાવડાને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !
છેવટે આ રીતથી ખુદને જ સમજાવી દઈશ,
હું મને તારી પ્રતીક્ષામાં જ વિતાવી દઈશ.
સાચ્ચું પડવું હોય તો તું આવજે નહિતર નહીં,
સ્વપ્નને મોઢા ઉપર ચોખ્ખું જ પરખાવી દઈશ.
જિંદગીના કાયમી અંધારની આ વાત છે,
બલ્બ કૈં થોડો જ છે કે તર્ત બદલાવી દઈશ ?
તું પવન છે તો અમારે શું ? અમે તો આ ઊભા,
આવ જો મેદાનમાં, ક્ષણમાં જ હંફાવી દઈશ.
તું તને ખુદનેય શોધી ના શકે એ રીતથી,
હું તને મારી કવિતાઓમાં છુપાવી દઈશ.
– અનિલ ચાવડા
અનિલની કવિતા વિશે વાત કરતાં મેં અગાઉ નોંધ્યું હતું કે કોઈ પણ સમયે કવિતા જે તે કાળના સાંપ્રત વહેણને જરૂર ઝીલતી હોય છે. આપણા ગુજલિશ યુગમાં બલ્બ જેવો શબ્દ ગઝલમાં આટલો બખૂબી નહિંતર શી રીતે આવી શક્યો હોય?
Pragna said,
July 30, 2011 @ 1:16 AM
છેવટે આ રીતથી ખુદને જ સમજાવી દઈશ,
હું મને તારી પ્રતીક્ષામાં જ વિતાવી દઈશ.
સાચ્ચું પડવું હોય તો તું આવજે નહિતર નહીં,
સ્વપ્નને મોઢા ઉપર ચોખ્ખું જ પરખાવી દઈશ.
તું તને ખુદનેય શોધી ના શકે એ રીતથી,
હું તને મારી કવિતાઓમાં છુપાવી દઈશ
ખુબ સુંદર……
Taha Mansuri said,
July 30, 2011 @ 2:18 AM
અનિલભાઈને ખુબ ખુબ અભિનંદન.
મીના છેડા said,
July 30, 2011 @ 2:49 AM
સરસ!
અભિનંદન તો ખરા જ…
રાકેશ ઠક્કર, વાપી said,
July 30, 2011 @ 2:53 AM
અનિલભાઈને ખુબ ખુબ અભિનંદન. આવી જ ખુમારીની અપેક્ષા રહેશે હોં કવિશ્રી !
તું પવન છે તો અમારે શું ? અમે તો આ ઊભા,
આવ જો મેદાનમાં, ક્ષણમાં જ હંફાવી દઈશ.
Atul Jani (Agantuk) said,
July 30, 2011 @ 3:06 AM
જિંદગીના કાયમી અંધારની આ વાત છે,
બલ્બ કૈં થોડો જ છે કે તર્ત બદલાવી દઈશ ?
અદભૂત
શ્રી અનિલભાઈને ખૂબ ખૂબ અભિનંદન .
dhaval soni said,
July 30, 2011 @ 3:06 AM
ખુબ ખુબ અભિનંદન.
અનિલભાઈ
urvashi parekh said,
July 30, 2011 @ 3:32 AM
ખુબ ખુબ અભીનન્દન.
આ રચના સરસ છે.
તમારી રચનાઓ બહુ ગમે છે.
shantilal bauva said,
July 30, 2011 @ 3:59 AM
shree anilbhai ne hamana j mumbai ma kalagurjari ma sambhalya ane khub j manya.
Have aa samachar sambhali ne lagyu ke kharekhar yogya jan ne paritoshak malyu chhe.ર સમ્બભલિ ને લગ્યુ કે કખરેકખર યોગ્ય જન ને પરિતોસશક મલ્યુ ચ્હે
Lata Hirani said,
July 30, 2011 @ 6:07 AM
તું તને ખુદનેય શોધી ના શકે એ રીતથી,
હું તને મારી કવિતાઓમાં છુપાવી દઈશ
આફરીન અનિલભાઇ !!!
Anil Chavda said,
July 30, 2011 @ 8:00 AM
tamaam mitrono khub j aabhari chhu.
khas vivekbhaino khub j aabhari chhu ke temne yuve gaurav puraskaar angeni aatali saras nondh chaarey kavio (soumy joshi, dhvanil parekh, hardwar goswami ane maari) Temni web. par lidhi.
aa mate hu chharey kavio vati temno aabhari chhu. layastarona senkado vachako sudhi amari kavitano svaad pahonchaadava badal tatha aword vishayak vaat loko sudhi pahonchaadava badal layastaro parivaarno hradaypurvak aabhar….
Devika Dhruva said,
July 30, 2011 @ 9:00 AM
તું તને ખુદનેય શોધી ના શકે એ રીતથી,
હું તને મારી કવિતાઓમાં છુપાવી દઈશ.
ક્યા બાત હૈ…બહોત ખુબ….
manvant patel said,
July 30, 2011 @ 11:05 AM
હુઁ તને મારી કવિતાઓમાઁ છુપાવી દઇશ !
વાહ રે વાહ કવિ ! તમે ક્યાથી આવુઁ
સઁતાડવાનુઁ શીખ્યા ?અભિનઁદન ! !
Sudhir Patel said,
July 30, 2011 @ 11:33 AM
Congratulations to Anil Chavada!
Enjoyed very nice Ghazal!
Sudhir Patel.
jigar joshi 'prem' said,
July 30, 2011 @ 11:49 AM
Anil vishe me pan aa agaau lakhyu 6e ane mushaayaraama sanchaalak tarike pan me jaaherma kahyu 6e ane aaje pan kahu 6u ke “Anil Ek yug tarike pokhaashej”….mane gaurav 6e Anil gujraati bhaashaama janmyo 6e…..khub khub shubhe6666666aaao Anil….
Deval said,
July 30, 2011 @ 12:21 PM
કવિ શ્રી ને ખુબ ખુબ અભિનંદન…. ઘણા બધા લોકો એ ઘણી બધી શુભેચ્છાઓ આપી દીધી છે એટલે વધુ કઈ ના લખતા એક મીઠી ફરિયાદ થી પૂરું કરું….
કવિ : ખજાનો ક્યાં છુપાવી રાખો છો?! અમે તો આ ગઝલ પહેલી જ વાર વાંચી ! !
Manan Desai said,
July 30, 2011 @ 1:10 PM
જિંદગીના કાયમી અંધારની આ વાત છે,
બલ્બ કૈં થોડો જ છે કે તર્ત બદલાવી દઈશ ?
ઉમ્દા રચ્ના ઇર્શાદ્
……………
Deval said,
July 30, 2011 @ 1:31 PM
@anil chavda: aakhe aakhi gazal khub saras chhe…1-4 sher to savishesh gamya…
કામ સોપ્યું – અનીલ ચાવડા | "મધુવન" said,
July 30, 2011 @ 9:24 PM
[…] […]
dinesh patel said,
July 30, 2011 @ 11:11 PM
ખુબ ખુબ અભિનંદન.
અનિલ્ભાઇ-ANILBHAI
ડૉ. મહેશ રાવલ said,
July 31, 2011 @ 2:31 AM
કવિ મિત્ર અનિલ ચાવડાને યુવા ગૌરવ પુરસ્કાર વડે સન્માનીત થવાનું સદભાગ્ય સાંપડ્યું એ બદલ કવિને હાર્દિક અભિનંદન…..અને સાથે-સાથે,
હજૂ પણ અનેક સિદ્ધિઓના સોપાન સર કરો….એ શુભકામનાઓ પણ ખરી.
જય હો…
Hardwar Goswami said,
July 31, 2011 @ 4:27 AM
ખુબ ખુબ અભિનંદન.
અનિલ.
Anil Chavda said,
July 31, 2011 @ 4:27 AM
tamaam mitrono khub khub aabhaar…
Deval Vora – Aa kavita facebookma muki hati, pn tame mari kavita vancho to ne!!!!
raksha shukla said,
July 31, 2011 @ 4:40 AM
ખૂબ ખૂબ અભિનન્દન અનિલભાઈ.
Deval said,
July 31, 2011 @ 5:43 AM
@Anil : have thi saru lakhajo etle vanchish…hahahaha….kadach hu tyare aapna friend list ma nahi hou… 🙂
Anil Chavda said,
July 31, 2011 @ 6:08 AM
Oh Thank u Deval Vora… Hu Saru Lakhavano purepuro prayatn karish,
asha rakhu chhu ke tamara jevaa kavyrasikono hammesha sath malto raheshe.
Vivekbhai jeva Anek loko Tatha ahi cmnts Ahi lakhi chhe aeva loko ane jene cmnts nathi lakhi aeva pn anek loko mane pratyax ane parox rite protsahit karta rahe chhe. Jena lidhe kaik lakya karvanu mann vadhare thay chhe.
Hu haji pn vadharema vadhare saaru lakhavano dilthi prayatn karish. Pachhi samay par chhodi dau chhu, aagal su thashe ae bhagavan jaane
Deval said,
July 31, 2011 @ 6:26 AM
@Anil : kaan pakdela hoy evu chitra dorelu post card mokalu?! me to majak kari hati mitra…tame saru lakho chho ke kharab ae judge karvani mari hesiyat nathi kavi shree…mane to kavitao lakhta aavadatu pan nathi…vanchata aavde khali…baaki aapne kevu protsahan male chhe ae to aap ni ek rachana ane FB per dhaglo thai jaati comments per thi dekhai j aave chhe ne saheb…ane haa aapna dil thi thatha prayatno ane vivek sir na peeth bal vishe amara jeva bhavako ne kadi koi pan shanka rehti j nathi..rehshe pan nai…kadach etle j office me jai pehlu kaam coffe piva ne ke chhapu kholava ne badle ame layastaro kholavanu kariye chhiye… 🙂
Anil Chavda said,
July 31, 2011 @ 7:00 AM
Thank u Deval Vora :
Hu Tamne kaan pakadavava nathi kaheva mangato, Ane hu tamne sansanto jordaar javab aapi dau aeva iraadathi pn nahotu kahyu.
Pn kharekhar darek sarjak ke kavi ae lakhi nakhy pachhi aenathi vadhare saaru lakhava prayatn karto rahevo joie. pachhi ketlu saru thay chhe ae sarjakni xamata ane samay jata loko nakki kare chhe.
jo ke aavu kahevathi hu aevu pn sabit nathi karva mangato ke maari pahela lakheli kavitao karta have pachhini badhhi sari j hashe. ane tame officema jaine pahelu kaam layastaro jovanu karo chho ae j mara jeva nava sarjako maate utsah janak vaat chhe. ane aama vivekbhaini nishtha ane kavita pratyeno tatha bhavakone saaru pahonchadavano safal prayatn pn dekhay chhe.
Deval said,
July 31, 2011 @ 7:21 AM
@Anil: aatli badhi charchao ahi karva badal vivek sir kaan aamli bahar kadhi muke ae pehla hu aap ni saathe sahmat thai jau chhu…hu majak karti hati ane aapni vaat saav sachhhhi chhe 🙂 … satat sundar lakhata raho evi shubhechchao…
Anil Chavda said,
July 31, 2011 @ 7:56 AM
hummm barobar chhe, Na kare narayan ne vivekbhai maari kavitao j mukvanu bandh kari de to? (hehehehehhehe)
Aetle tame kahyu ae barobar j chhe aapne have ahithi j atakiye…
Ane Tamari subhetchchhaone hu sarthak kari shaku aevu bhagvan mane himmat aape aevi prarthana….
Tanvi shah said,
July 31, 2011 @ 11:32 AM
ખુબ ખુબ સુન્દેર અને પ્રેમ ભરેલિ કવિતા વાચેી દિલ ખુશ થૈ ગયુ
praful patel said,
August 5, 2011 @ 8:08 AM
very nice sir…
jay siyaram
jyoti hirani said,
August 6, 2011 @ 9:32 PM
અદભુત ગઝલ અનિલભાઇ અભિનન્દન
Chandrakant Gadhvi said,
May 11, 2015 @ 3:46 PM
બહુ જ સુન્દર , દાદુ , વાહ વાહ અને દિલ આફરેીન થઈ જાય તેવેી રચના બદલ ધન્યવાદ્
ઈરશાદ કહેવુ પન ઈર્શા નહિ….