તમે સંભવામિ યુગે યુગે, અમે રોજ મરીએ ક્ષણે ક્ષણે,
હું અબુધ ભક્ત ના જઈ શકું એ વચનના અર્થઘટન સુધી.
ડૉ. હરીશ ઠક્કર

શબ્દોનું સ્વરનામું – દ્વિતીય કડી

પહેલી કડી: વીએમટેલર.કોમ
ત્રીજી કડી: ટહુકો. કોમ
ચોથી કડી: ગાગરમાં સાગર.કોમ

*

ત્રેવીસમી ફેબ્રુઆરી, 2011ની સાંજ… મારા જીવનની સહુથી યાદગાર સાંજ… સુરત ખાતે ગાંધી સ્મૃતિભવનમાં એક અલગ જ અંદાજમાં મારા બે પુસ્તકો ‘ શબ્દો છે શ્વાસ મારા’ (ગઝલસંગ્રહ) તથા ‘ગરમાળો’ (કાવ્યસંગ્રહ) અને ઑડિયો સી.ડી. ‘અડધી રમતથી’નું વિમોચન થયું પણ આખી વાત થઈ જરા હટ કે…

‘શબ્દોનું સ્વરનામું’ કાર્યક્રમ અંતર્ગત વિમોચન-નાટિકાનો પૂર્વાર્ધ આપે ‘શબ્દો છે શ્વાસ મારા’ પર માણ્યો… એ પછીની વિમોચન વિધિ અહીં લયસ્તરો પર…

આદમકદના પુસ્તકનું અનાવરણ કરતી મમ્મી…

179884_1438611343919_1792087610_840485_7553338_n

અને મમ્મી બીજા પુસ્તકનું અનાવરણ કરે એ પહેલાં જ દોડી જઈને અમારા હૈયાના હાર સ્વયમે બીજા પુસ્તકનું અનાવરણ કરી દીધું…

IMG_8519

…અને ઝળહળી ઊઠ્યો મારો ‘ગરમાળો’….

IMG_8520

બે હાથમાં બે સ્વપ્ન લઈને ઊભેલ મારો પરિવાર…

IMG_8523

પણ ઑડિયો સી.ડી. ક્યાં ગઈ? દોડતા આવી મુકુલભાઈએ નાદારી નોંધાવી કે મેહુલ સુરતી ક્યાંય નજરે ચડતા નથી… પણ હાથમાં મોટું સી.ડી. કવર લઈ મેહુલ સુરતી પણ દોડતા આવ્યા…

DS2_4893

..અને આમ થયું ‘અડધી રમતથી’ ઑડિયો સી.ડી.નું વિમોચન…

180982_1841035113853_1479837407_2010080_3496669_n

…નેપથ્યમાં અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને ગઝલ વાગવી શરૂ થઈ અને પડદો પડ્યો…

પણ ના… પડદો હજી પડ્યો નથી… આ તો માત્ર મધ્યાંતર છે… કાર્યક્રમનો બીજો ભાગ તો હવે શરૂ થાય છે પણ એ માટે આપે ટહુકો.કોમની મુલાકાત કરવી રહી…

31 Comments »

  1. શબ્દોનું સ્વરનામું – પહેલી કડી · શબ્દો છે શ્વાસ મારા said,

    February 27, 2011 @ 1:46 AM

    […] કડી: લયસ્તરો.કોમ ત્રીજી કડી: ટહુકો. કોમ ચોથી કડી: […]

  2. ગાગરમાં સાગર » Blog Archive » શબ્દોનું સ્વરનામું - ચતુર્થ કડી said,

    February 27, 2011 @ 1:58 AM

    […] કડી: વીએમટેલર.કોમ બીજી કડી: લયસ્તરો.કોમ ત્રીજી કડી: ટહુકો. […]

  3. મીના છેડા said,

    February 27, 2011 @ 7:22 AM

    જલસો જ જલસો……..

  4. pragnaju said,

    February 27, 2011 @ 10:26 AM

    બીજી કડી પણ રસપ્રધાન
    આનંદ થયો
    ધન્યવાદ

  5. preetam lakhlani said,

    February 27, 2011 @ 12:39 PM

    જ્યા જ્યા નજર કરુ છુ, ત્યા ત્યા ગમતાનો ગુલાલ્, ક્યારેક આવા ખુશીના સમાચાર્ પણ બહુ જ ગમે છે……આ પળે તો એમ જ લાગે છે કે આનંદ શબ્દ નો કોઇ પરિયાય શબ્દ જ નથી… ધન્યવાદ

  6. Ramesh Patel said,

    February 27, 2011 @ 1:46 PM

    શબ્દોની મહેકતા શાશ્વત છે. તેમાંય માવતર અને સદાય હૂંફ આપતું પરિવાર અને દેશ વિદેશના
    મિત્ર પરિવાર..સાચે જ જીવનની ખુશહાલીનો આ પ્રસંગ યાદગાર છે….ડોશ્રી વિવેકભાઈ અંતરથી અભિનંદ.સુંદર આયોજન અને ફોટાઓ દ્વારા યાદગાર પ્રસંગોને માણ્યા.
    રમેશ પટેલ(આકાશદીપ) USA

  7. Girish Parikh said,

    February 27, 2011 @ 4:42 PM

    અલબત્ત, ગુજરાતી સાહિત્યના એક સોનેરી દિવસ (૨૩મી ફેબ્રુઆરી, ૨૦૧૧) ની ચાર કડીઓમાંની આ બીજી કડી. પણ ‘પાંચમી કડી’ વિશે શું? એ વિશે વિવેકભાઈને ઈ-મેઈલથી પૂછીશ.
    –ગિરીશ પરીખ
    Blog: http://www.girishparikh.wordpress.com E-mail: girish116@yahoo.com

  8. બીના said,

    February 27, 2011 @ 5:15 PM

    અભિનંદન અને વધુ પ્રગતિ માટે શુભેચ્છાઓ!

  9. Atul Jani (Agantuk) said,

    February 27, 2011 @ 8:17 PM

    અડધી રમતમાંથી ઉઠવાની છૂટ હોવા છતાં તમને લાગે છે કે ત્રીજી કડી “ટહુકો” પર ગયા વગર હું રહીશ? હું જઈ રહ્યો છું – અરે ઘરે નહિં હો – “ટહુકો” પર

  10. P Shah said,

    February 27, 2011 @ 8:50 PM

    ખૂબ ખૂબ અભિનંદન !

  11. RJMEET said,

    February 27, 2011 @ 11:44 PM

    અભિનંદન મિત્ર ખુબ ખુબ અભિનંદન

  12. mita parekh said,

    February 28, 2011 @ 1:20 AM

    CONGRATES. i wsh i could have come.

  13. jay vasavada said,

    February 28, 2011 @ 2:19 AM

    heartily congrats n keep up the good work 🙂

  14. Niraj Mehta said,

    February 28, 2011 @ 4:54 AM

    મોજ પડી ગઈ

  15. Deval said,

    February 28, 2011 @ 8:24 AM

    Badhi j kadio ras purvak vanchi vivek ji…majja padi…… Dr Mukul Choksi no recent foto ek vaar jovani ichchha hati jo koi link male to aapsho pls?!

  16. વિવેક said,

    February 28, 2011 @ 8:33 AM

    આ મુકુલભાઈનો તરોતાજા ફોટો જ છે… છતાં વધુ સારો ફોટો મોકલાવી આપીશ…

  17. jigar joshi 'prem' said,

    February 28, 2011 @ 9:01 AM

    અરે વાહ દોસ્ત ! વરસાદ કરતાયે વધુ વરસ્યા છો હો…….
    કૂવો કે દરિયો નૈં આકાશ ભરીને શુભકામનાઓ…….યાર ખૂબ મજા પડી……

  18. Jaimin Shah said,

    February 28, 2011 @ 1:30 PM

    ખુબ સરસ છે .. .. I do write Gujarati Poetry since 11-12 years & i would love to Post My Poetry in this Section,Please Anyone TeLL me How do Post it & How to get replies ?? Also, i would like 2 Arrenge or Meet 2 other Young Boys/Girls Who Writes Gujarati Poetry & would Want 2 Make A Difference,Please CONTACT me on jaimin_great@yahoo.com. Please HeLp Me & I would Be ThankfuL to you.
    Thank you..
    – Jaimin Shah (jaimin_great@yahoo.com)

  19. વિહંગ વ્યાસ said,

    February 28, 2011 @ 11:21 PM

    આ નવીજ શૈલી અપનાવીને થયેલું પુસ્તક વિમોચન ખરેખર ગમ્યું. આફરિન….!

  20. miheer shah said,

    March 1, 2011 @ 9:24 AM

    Vivek Bhai

    Due to some stupid reasons could not make it to surat, we barodians are also big fan of yours give us a chance to host you some time

    Please let us know where in Baroda i can get these books and CD, Hopefully in crossword

  21. dr.shrirang vyas said,

    March 1, 2011 @ 10:12 AM

    dear vivekbhai….i like it sooooo much…..

  22. વિવેક said,

    March 2, 2011 @ 1:02 AM

    સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…

    બંને પુસ્તકો “શબ્દો છે શ્વાસ મારા” (ગઝલ સંગ્રહ) તથા “ગરમાળો” (કાવ્યસંગ્રહ) અને ઑડિયો સી.ડી. “અડધી રમતથી” મારા સરનામે રૂ. 275/= (કુરિયર ચાર્જ સાથે) (મૂળ કિંમત રૂ. 350/=) નો મની ઓર્ડર અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલાવવાથી મળી શક્શે. બહારગામના મિત્રો ‘સ્વયમ પ્રકાશન’ના નામે રૂ. 300/= {275+ 25 (બેંક ચાર્જીસ)} ચેક મોકલાવી પણ મેળવી શક્શે.

    વિદેશમાં રહેતા મિત્રો શી રીતે આ સેટ મેળવી શક્શે એની જાણકારી થોડા જ સમયમાં આપીશ…

    ડૉ. વિવેક મનહર ટેલર
    આયુષ્ય મેડિ-કેર હૉસ્પિટલ અને કાર્ડિઆક સેન્ટર,

    47, સ્વીટી સૉસાયટી,
    ઉમાભવનની ગલીમાં,
    ભટાર રોડ, સુરત – 395001

  23. વિવેક said,

    March 2, 2011 @ 7:33 AM

    સુરત ખાતે આ સેટ મેળવવાનું સરનામું:
    ‘બુક વર્લ્ડ’,
    કનકનિધિ, નાનપુરા,
    સુરત

    અથવા

    ડૉ. વિવેક મનહર ટેલર
    આયુષ્ય મેડિ-કેર હૉસ્પિટલ અને કાર્ડિઆક સેન્ટર,
    47, સ્વીટી સૉસાયટી,
    ઉમાભવનની ગલીમાં,
    ભટાર રોડ, સુરત – 395001

    *****

    મુંબઈનું સરનામું:

    Meena Chheda
    A / 704, Building . no.8,
    Sarvodaya CHS PLTD.
    Shashtri Nagar
    Goregaon (west)
    Mumbai 400 104
    9930177746

    ****

    અમદાવાદનું સરનામું:

    રચના પ્રશાંત શાહ,
    32, રમેશ પાર્ક સૉસાયટી,
    ઉસ્માન પુરા,
    અમદાવાદ

  24. Girish Parikh said,

    March 3, 2011 @ 3:10 PM

    ‘કવિતાનાં પુસ્તકો અને એક સીડીનાં વિશિષ્ટ વિમોચન !’ લેખ વાંચોઃ
    http://www.girishparikh.wordpress.com બ્લોગ પર.

  25. RJM said,

    March 4, 2011 @ 12:41 AM

    Congratulations and hope we will read many more collections in future……

  26. kishoremodi said,

    March 4, 2011 @ 10:28 AM

    અનેકગણી પ્ર્ગતિ કરો એજ શુભેચ્છાઓ.

  27. ચાંદસૂરજ said,

    March 4, 2011 @ 10:48 AM

    બંધુશ્રી વિવેકભાઈને અભિનંદન !
    ચાર મંડપમાં ચાર ઠેકાણે ચાર કડીના સાથિયા એ પ્રસંગના વૈભવના રંગો ઉડાડે છે.

  28. rajeshri said,

    March 4, 2011 @ 12:20 PM

    અભિનન્દન

  29. Maheshchandra Naik said,

    March 6, 2011 @ 6:18 PM

    જલસો કરાવી ગયા ભાઈ! અમે રહી ગયાની વિશેષ લાગણી થયા કરે છે, આ બધા પ્રંસગો વખતે વિદેશ બહુ દુખદાયી બની રહે છે પર્ંતુ ચાર કડીઓ દ્વારા આનંદ થઈ ગયો એ ચોક્કસ કહી શકાય એમ છે, આપનો આભાર……………..

  30. nilesh rana,md said,

    March 12, 2011 @ 8:44 AM

    Dear Vivek,
    Hearty congratulations on acheving this milestone,it was long time coming.I enjoy reading your Gazals,Poems.Good Luck.
    Nilesh

  31. વિવેક said,

    March 12, 2011 @ 11:13 PM

    સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment