મુક્તક – કિરણસિંહ ચૌહાણ
જિંદગીમાં આટલું ચોક્કસ કરીશ,
મહેંક પંક્તિમાં પરોવીને દઈશ;
હું કિરણ છું એટલે જ્યાં જ્યાં જઈશ,
શબ્દથી થોડું તો અજવાળુ કરીશ.
– કિરણસિંહ ચૌહાણ
આજથી શરૂ થતી દિવાળીનાં આ મંગલ ધનતેરસનાં દિવસે આપણા સૌનાં હૃદયમાં શબ્દનું અજવાળું અખંડ રહે એ જ શુભેચ્છાઓ… લયસ્તરોનાં વાચકમિત્રોને દિવાળીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ.
Ramesh Patel said,
November 3, 2010 @ 12:49 PM
હું કિરણ છું એટલે જ્યાં જ્યાં જઈશ,
શબ્દથી થોડું તો અજવાળુ કરીશ.
– કિરણકુમાર ચૌહાણ
ખૂબ જ સરસ ભાવના સભર કિરણભાઈનો ઉજાશ.
શુભ દીપાવલી.
રમેશ પટેલ(આકાશદીપ)
દિવાળી ……..રમેશ પટેલ(આકાશદીપ)
-Pl find time to visit my site and leave a comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/
With regards
Ramesh Patel
DHRUTI MODI said,
November 3, 2010 @ 3:14 PM
ગમી જાય ઍવું મુકતક.
urvashi parekh said,
November 3, 2010 @ 8:56 PM
સરસ મુક્તક,
કીરણવાળી વાત ઘણી ગમી.
શુભ દીપવલી.
ડૉ.મહેશ રાવલ said,
November 4, 2010 @ 8:49 AM
સરસ મુક્તક.
શબ્દોના અજવાળાની વાત ગમી.-અભિનંદન.
કિરણસિંહ ચૌહાણ said,
November 4, 2010 @ 12:39 PM
વાહ! કિરણકુમાર ચૌહાણનું સુંદર મુક્તક.
ધવલ said,
November 4, 2010 @ 10:01 PM
સરસ !