અભણ મળે તમને – રમેશ પારેખ
બંધ પરબિડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
ટપાલની જેમ તમે ઘેર ઘેર પહોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
-રમેશ પારેખ
બંધ પરબિડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
ટપાલની જેમ તમે ઘેર ઘેર પહોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
-રમેશ પારેખ
RSS feed for comments on this post · TrackBack URI
deepak said,
November 22, 2006 @ 6:16 AM
ુખુબજ સરસ ગઝ્લ ચ્હે
vipul patel said,
September 18, 2007 @ 2:02 AM
I read this but I did not get what does Mr.Parekh says about first two lines……..
Bhavna Shukla said,
September 18, 2007 @ 11:28 AM
અનુકુલનો સાધીને જીવતાતો બહુ આવડે છે આપણને, ઝંપલાવ્યા વગરતો મેરામણ મોતી આ૫તો નથી. નક્કી કરીએ કે પામવુ છે કે મોત ન ભયથી મોતી છોડી દેવુ છે. માત્ર મોતીનુ સ્વપ્ન જોઇને બચી પણ શકાય જો બચવુ જ હોય તો.
One Day one person come to the Saint and ask,
“I want knowledge, can you give me?”
Saint said : “Ok, I will give you…”
Next day again he came and ask : “Can you give me knowledge?”
Saint again said : “Ok I will give you…”
He kept coming everyday and kept on asking about getting knowledge,
Saint was giving the same answer everyday: “Ok I will give you…”
One day he got angry and started shouting on Saint: “Do you want me to give knowledge or not ? Today last time I am asking you.
Saint asked : “Are you sure you want the knowledge only and nothing else?”
He replied :”Yes, I want knowledge and nothing else, I am sure.”
Saint said to follow him, they came near small river, Saint pulled him inside the water and shrunk his had in to the deep water. The person was not able to breath, he struggled to come out, Saint shouted “Don’t move, I am just starting to give you knowledge.” He responded “Nooooooooooooooooooooo, I want air first, not knowledge….” Saint smiled and just pulled him out of the water and said.
“When you want knowledge like ‘Air in water’….. I will give you.”
He embarrassed and apologized(Basically he got the knowledge)
ધવલ said,
September 18, 2007 @ 2:37 PM
આ ગઝલના બે શેર જ રજૂ કરેલા છે… આખી ગઝલ પાછળથી વિવેકે મૂકેલી…. એ જોશો…
Pinki said,
September 19, 2007 @ 11:11 AM
વિપુલભાઇ,
પરબિડિયું મળે છે અને એ પણ બંધ –
હોય શકે છે એમાં મરણ મળે
અથવા તો બચી શકવાની ક્ષણ મળે…………….
ગર્ભિત અર્થ તો જિંદગીની અનિશ્ચિતતા જ હોઇ શકે છે.
comments ગુજરાતીમાં લખવા Show Keyboard પર click
કરવાથી આપને માર્ગદર્શન મળી શકશે .
Pinki said,
September 19, 2007 @ 11:33 AM
‘મરણ’ – નકારાત્મક પરિસ્થિતિનું પ્રતિક અને
‘બચી જવું’ – એ સકારાત્મક પરિસ્થિતિનું પ્રતિક છે.
પણ જિંદગીની આ અનિશ્ચિતતાઓમાં આપણે તો
હકારાત્મક વલણ જ રાખવું……….. !!