સંબંધ – રમેશ પારેખ
તમે હાથ હેઠા કરે દ્યો હવે,
કે સંબંધ તોડી શકતા નથી.
તમે ફોડી શકશો અરીસા કદી,
ચહેરાઓ ફોડી શકતા નથી.
– રમેશ પારેખ
તમે હાથ હેઠા કરે દ્યો હવે,
કે સંબંધ તોડી શકતા નથી.
તમે ફોડી શકશો અરીસા કદી,
ચહેરાઓ ફોડી શકતા નથી.
– રમેશ પારેખ
RSS feed for comments on this post · TrackBack URI
Anonymous said,
May 8, 2006 @ 6:12 PM
હેથા રહ્યા આ હાથ ને સબન્ધ તૂટી ગયા.
દોરી ગઈ સચવાઈ પણ પતંગ લૂટી ગયા.
કઁઈ કેટલા અરીસાઓ પણ હેમખેમ છે,
કઁઈ કેટ્લા ચહેરાઓના રંગો ફૂટી ગયા.
‘વફા”
Anonymous said,
May 12, 2006 @ 4:37 AM
કોયલોના કાન સરવા થઇ ગયા,
ઉતર્યા છે ટહુકા ક્યાંથી પહાડમાં,
મોરલી ગૂંજી હશે વ્રુંદાવને,
ઘૂંઘરૂ ખનક્યા હશે મેવાડમાં!
શ્રી રમેશ પારેખની આ પંક્તિ વાળું કાવ્ય આખું
વાંચવા મળે ?
damal said,
October 12, 2012 @ 10:58 AM
અદભુત ખજાનો