કાફલામાં – મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’
કાંઈ રમ્ય લાગ્યું જતા કાફલામાં
ભળી હું ગયો ચાલતા કાફલામાં
ને વિસ્મય જુઓ ખોજ કરતો’તો જેની-
સતત કાફલો , એ હતા કાફલામાં !
– મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’
કાંઈ રમ્ય લાગ્યું જતા કાફલામાં
ભળી હું ગયો ચાલતા કાફલામાં
ને વિસ્મય જુઓ ખોજ કરતો’તો જેની-
સતત કાફલો , એ હતા કાફલામાં !
– મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’
RSS feed for comments on this post · TrackBack URI
pragnaju said,
July 22, 2009 @ 1:02 AM
વિસ્મય જુઓ ખોજ કરતો’તો જેની-
સતત કાફલો , એ હતા કાફલામાં !
ખૂબ સરસ
સર્વશક્તીમાનની ખોજમા ગાફેલ રહો ત્યાર્ર આવી જ લાગણી થાય!
હાથમાનો પારસમણી ફેંકી દીધો!!
જીઁદગીના કાફલા લુઁટાયા તારાગામમા,
તે છતાઁ કહેછે બધાઁ વાત અણધારી નથી
વિવેક said,
July 22, 2009 @ 7:25 AM
સુંદર મુક્તક… પ્રજ્ઞાજુની વાત પણ મજાની…
Pancham Shukla said,
July 22, 2009 @ 7:57 AM
મઝાનું મુક્તક.
Jagadish Christian said,
July 22, 2009 @ 10:01 AM
સુંદર મુક્તક છે.
sudhir patel said,
July 22, 2009 @ 8:24 PM
ખૂબ જ સરસ મુક્તક!
સુધીર પટેલ.
P Shah said,
July 23, 2009 @ 3:12 AM
સુંદર મુક્તક