પાંખડીઓ ઉપર તુષાર નથી,
રોજના જેવી આ સવાર નથી.
વિવેક મનહર ટેલર

અલવિદા બક્ષીબાબુ !

બક્ષીબાબુ એમના 185 પુસ્તકો સાથે !

બક્ષીબાબુને બધા ગુજરાતી બ્લોગરોએ પોતપોતાની રીતે અંજલી આપી છે. એ બધી અંજલીઓને સીધી લીંક. (આભાર,વિવેક.)

લયસ્તરો
સિધ્ધાર્થનું મન
હાથતાળી
કડવો કાઠીયાવાડી
મને મારી ભાષા ગમે છે
રીડ ગુજરાતી

આરપાર મેગેઝીને તો નવા અંકમાં બક્ષી પર લેખોની લહાણી કરી છે.

આ ઉપરાંત, ચંદ્રકાંત બક્ષીનો મૃત્યુ વિષય પર લખેલો લેખ મૃત્યુ : જો સ્વપ્નહીન નીદ્રા જ મૃત્યુ હોય તો એ આશીર્વાદ મને પૂર્ણત: સ્વિકાર્ય છે ગુજરાત ટાઈમ્સમાં વાંચ્યો. બક્ષી એટલે બક્ષી જ. એમની પોતાની આગવી શૈલીમા લખાયેલો આ લેખ માણવા જેવો છે. (લેખ વાંચવા માટે ગુજરાત ટાઈમ્સની વેબ સાઈટ પર જઈ, ડાબી બાજુની પેનલમાં છેક નીચે Suppliments પર ક્લીક કરો. એથી ‘સપ્તક’પૂર્તિના પાનાઓનું લીસ્ટ ખૂલશે એમાં ત્રીજે પાને આ લેખ છે.)

5 Comments »

  1. Kathiawadi said,

    April 7, 2006 @ 9:44 AM

    ધવલભાઈ,

    મેં ગુજરાત ટાઈમ્સ ઉપર જઈને લેખ વાંચવાનો પ્રયત્ન કર્યો પણ એમણે પૂર્તિ ની આવૃત્તિ બદલી નાખી લાગે છે. એવી કોઈ શક્યતા ખરી કે તમારી પાસે આ લેખ સાંચવેલો હોય? જો હોય તો મને kathiawadiblog@googlemail.com ઉપર ઈ-મેઇલ થઈ શકે?

    આભાર, હિરેન.

  2. ધવલ said,

    April 7, 2006 @ 2:26 PM

    ખરી વાત છે… ગુજરાત ટાઈમ્સનો નવો અંક આવી ગયો છે… પણ, જુનો અંક હજુ વેબસાઈટ પર છે જ. પાનાના ઉપરના ભાગ પર જ્યાં તારીખ લખી છે. એને કલીક કરીને એપ્રિલ 7નો અંક જોઈ શકાશે.

  3. Kathiawadi said,

    April 7, 2006 @ 3:51 PM

    ખુબ આભાર, ધવલ ભાઈ.

  4. Kunal said,

    December 1, 2006 @ 2:13 AM

    જો તમારી કોઇની પાસે આરપાર મેગેઝીન નો બક્ષીબાબુ િવષેષાંક હોય તો મને મેઇલ કર્વ વીનંતી..
    46rulez@gmail.com

  5. Ashok patel toronto canada said,

    August 17, 2009 @ 4:14 PM

    બક્શિ સાહેબ ના બક્શિનામા મા નેી એક પ્રસન્ગ યાદ રહેી ગયો.
    ” તેઓ અને તેમના મિત્ર જયો જમવા રાત્રે કલકત્તા મા જતા હતા તે હોટલ એક દિવસ બન્ધ હતેી
    બાજુવાળા ઍ જણાવ્યુ તે લોકો કુતરા નુ માસ પિરસતા હોવા થિ મ્યુનસિપાલેીતેી વાળા ઍ બન્ધ
    કરાવેી દિધેી.
    બક્શિ સાહેબ ઍકાએક બોલેી ઉથ્યા
    ” હવે ખબર પડી આટલુ તેસ્તિ કેમ હો તુ તુ ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment