જિંદગીને કેમ જીવવી જોઈએ ?
એ પરીક્ષામાં તો પૂછાતું નથી !
નિનાદ અધ્યારુ

આશા-નિરાશા – ‘ધાયલ’

વલણ એકસરખું રાખું છું આશા નિરાશામાં
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
સદા જીતું છું એવું કૈં નથી, હારું છું બહુધા, પણ
નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં

– ‘ઘાયલ’

2 Comments »

  1. Anonymous said,

    December 16, 2005 @ 11:23 PM

    વાહ, વાહ! તબીયત ખુશ થયી ગઈ! એક બહુજ સરસ મુક્તક. આપનો ખુબ ખુબ આભાર, આવી સરસ રચના રજુ કરવા બદલ!

  2. manojrupareliya said,

    March 26, 2008 @ 1:00 PM

    ગુજરાતિ ગઝલ ઘણિ શોધિ પ મળિ ગઇ……
    ખુબ આભાર…………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment