ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

નૂતન વર્ષાભિનંદન

નવા વરસે….
.        …આનંદ વરસે..!

– ‘લયસ્તરો’ તરફથી સૌ વાચકમિત્રોને દિપોત્સવી પર્વની મંગળ કામનાઓ અને નૂતન વર્ષાભિનંદન…

નવું વરસ…
.      …વીતે સહુનું સરસ…!!

7 Comments »

 1. ઊર્મિ said,

  November 10, 2007 @ 1:01 am

  ગઈ કાલ મૂબારક… આજ મૂબારક… આવતી કાલ મૂબારક…
  ચાલો હવે, આખું સાલ જ મૂબારક… !!! 🙂

  Wishing for a happy and a poetic new year to layastaro!

 2. Pinki said,

  November 10, 2007 @ 2:31 pm

  નૂતન વર્ષાભિનંદન……..!!!

 3. Himanshu Zaveri said,

  November 10, 2007 @ 8:26 pm

  નવુ સાલ મુબારક , લયસ્તરો પરિવાર અને તેનુ મુલાકાત લેનાર દરેકને

 4. pragnajuvyas said,

  November 11, 2007 @ 10:17 am

  નૂતન વર્ષાભિનંદન
  અજ્ઞાત કહે છે તેમ—
  કોડિયાના દીવા ની તોલે કોઇ ઝાકઝમાળ ન આવી શકે.
  એમાં રોશની ની સાથે મધુરતા,પરમ નો એહસાસ,અને
  પવિત્રતા અનુભવી શકાય છે.
  …શુભ કામનાઓ સાથે

 5. dr.jagdip said,

  November 11, 2007 @ 1:23 pm

  નવલા વર્ષે મારા તરફથી સૌને આટલું જ…..

  ક્યાં સુધી અજવાળ તું, અંધાર છે દિવા તળે
  મ્હાંયલો અજવાળ તો આ જીંદગાની ઝળહળે….

 6. mahesh said,

  October 20, 2009 @ 3:38 am

  થન્ક્સ ફોર યોઉ

 7. ashok b zala said,

  October 23, 2014 @ 6:23 pm

  ashok

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment