સ્વર્ગની લાલચ ન આપો શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

વહી છે – હરકિશન જોષી

સડક ચાલનારાની પાછળ રહી છે,
અને સાવ એકલતા એણે સહી છે;
સમર્પણનો રસ્તો પ્રસિદ્ધિથી પર છે,
નદી નામ પાડ્યા વિના પણ વહી છે!

– હરકિશન જોષી

1 Comment »

  1. ckshah said,

    November 16, 2008 @ 1:55 pm

    ખુબ સરસ . આ કવિની અન્ય રચના મુકવા વિનતી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment