ગઝલ – મણિલાલ રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

તને હું જોઉં છું, ચંદા! કહે ! તે એ જુએ છે કે ? અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે ? અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે કે ? સખી ! હું તો તને જોતાં – અમે જોયેલ સાથે તે- … Continue reading ગઝલ – મણિલાલ રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’