ભણકારા – બળવંતરાય ક. ઠાકોર

(ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ) (છંદ: મંદાક્રાન્તા, પ્રકાર: પેટ્રાર્કશાઈ સૉનેટ, સ્વરૂપ: અષ્ટક્-ષટક્) આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે, વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે; ઊંચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ, તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી. માથે જાણે નિજ નરિ જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી ચોંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સ્ના લપાતી; ને … Continue reading ભણકારા – બળવંતરાય ક. ઠાકોર