ખાંત – પ્રદ્યુમ્ન તન્ના

(ગુલમ્હોર…..                                            ….ચિત્રાંકન-પ્રદ્યુમ્ન તન્ના) પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો ? ઠીંકરી નથી રે કાંઈ દીધી લે હાંર્યે વળી આનો દીધો છ એલા આનો ! અમને તો ઈંમ કે સૂરજ ડૂબતા લગણ રમશું રે આજનો દા’ડો, જોરાળો જાણી તારે કૂંડાળે પેઠાં તંઈ નીકળ્યો તું છેક અરે ટાઢો ! ઊડે ના આળસ તો … Continue reading ખાંત – પ્રદ્યુમ્ન તન્ના