એક હતી સર્વકાલીન વારતા -જગદીશ જોષી

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું? ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું?     માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠ્યા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં પણ બળબળતી રેખાનું શું? આકાશે આમ ક્યાંક ઝુકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું પણ મૂંગી આ વેદનાનું … Continue reading એક હતી સર્વકાલીન વારતા -જગદીશ જોષી