જલાશય – પ્રિયકાન્ત મણિયાર

જલાશય આવે એટલે વળાવવા આવનારે પાછા વળી જવું, તમે પગ ઉપાડ્યો અને આંખો તો મારી છલકી ઊઠી ! જલાશય આવી ગયું. હું હવે પાછો વળું. -પ્રિયકાન્ત મણિયાર છ જ પંક્તિની લઘુત્તમ કવિતામાં એકેય અક્ષર કે એકેય ચિહ્ન પણ અનાયાસ વપરાયા નથી. ગામડામાં રિવાજ છે કે મહેમાન પાછો વળતો હોય ત્યારે એને વળાવવા જવું અને ગામના … Continue reading જલાશય – પ્રિયકાન્ત મણિયાર