કહેવાય નહી – અમૃત ઘાયલ

મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં વેદના કામ કરી જાય તો કહેવાય નહીં આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં આંખનો દોષ ગણે છે બધા દીલને બદલે ચોર નિર્દોષ ઠરી જાય … Continue reading કહેવાય નહી – અમૃત ઘાયલ