Heaven of Freedom – રવીન્દ્રનાથ ઠાકુર

જ્યાં રહે મન નિર્ભય અને શિર ઉન્નત ને  હો જ્ઞાન મુક્ત, જ્યાં સંકુચિત મનોવૃત્તિથી નથી જગત વિભાજિત અને સત્યના ઊંડાણેથી થતા શબ્દ ઉદ્ ભવિત, જ્યાં સત્યની શોધ સદા અવિરત, અસ્ખલિત, જ્યાં તર્કનો શુધ્ધ નિર્ઝર ન સુકાતો રૂઢિના રણે અને સદા વિસ્તરતા વિચાર અને કર્મના ગગને અનુસરે મન તારા પગલે, હે, નાથ! જગવ મુજ દેશને એ … Continue reading Heaven of Freedom – રવીન્દ્રનાથ ઠાકુર