મળ્યાં વિરહના અનેક કપરાં દિનોની પછી મહાજન સમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે, ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી, બધાનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં. ઘણો સમય તો ન કાંઈ જ વદ્યાં અને જ્યાં વદ્યાં પૂછી ખબર અન્ય કોક તણી સાવ સાદી સીધી. અને ખબર એ સુણી નહિ સુણી કરી બેઉ તે અકંપ અણબોલ … Continue reading મળ્યાં – સુન્દરમ્
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed