ગઝલ – મણિલાલ રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’
તને હું જોઉં છું, ચંદા! કહે! તે એ જુએ છે કે? અને આ આંખની માફક- કહે, તેની રુએ છે કે? અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને વખત હું ખોઉ તેવો શું- કહે, તે એ ખુએ છે કે? સખી! હું તો તને જોતાં- અમે જોયેલ સાથે તે- સ્મરંતાં ના શકું સૂઈ! કહે, સાથી સુએ છે … Continue reading ગઝલ – મણિલાલ રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed