બાળદિન વિશેષ : ૧ : ચપટી વગાડતાં આવડી ગઈ – રમેશ પારેખ
ચૌદ નવેમ્બર… જવાહરલાલ નહેરૂનો જન્મદિવસ એટલે બાળદિન. લયસ્તરો પર મોટેરાઓની કવિતા જ વાંચી-વાંચીને થાકી ગયા હોવ તો લ્યો! થોડો પોરો ખાઈ લ્યો… આજના દિવસે એક નહીં, ત્રણ-ત્રણ મજાના બાળગીતો રજૂ કરીએ છીએ… વાંચીને જો મજા પડે તો કહેજો… અવારનવાર બાળકોના ગીતો પણ લાવતા રહીશું… પણ આ ગીત મનમાં ને મનમાં વાંચવાની નોટ્ટા છે… બાળકોને જો … Continue reading બાળદિન વિશેષ : ૧ : ચપટી વગાડતાં આવડી ગઈ – રમેશ પારેખ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed