શું ચીજ છે ? – રમેશ પારેખ

એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે ? બાંકડો શું ચીજ છે ? બુઢઢા થવું શું ચીજ છે ? ચીજવસ્તુ થઈ ગયેલી આંખને પૂછી જુઓ સાવ ખાલીખમ સડકને તાકવું શું ચીજ છે ? કઈ તરસ છે એ કે એને આમ પાલવવી પડે ? રોજ આખેઆખું છાપું પી જવું શું ચીજ છે ? રોજ એનાં એ … Continue reading શું ચીજ છે ? – રમેશ પારેખ