મગદલ્લા બંદરની છોકરી… – નયન દેસાઈ
દરિયો નિહાળે તો મોજું થઈ જાય ને રેતીને જુએ તો વાયુ જેમ વાય… મગદલ્લા બંદરની છોકરી… બોલે તો ઘૂઘવતા કાંઠાની જેમ ચાલે તો ધરતી પર તરતી દેખાય… મગદલ્લા બંદરની છોકરી… નારિયેળી ઝૂંડનો પડછાયો ઓઢી ગીત ગાય હઈસો ને હોફા નામ એનું કાંઈ નહીં મિલ્કતમાં મચ્છી ને ટોપલો ભરીને તરોફા…. બગલાની પાંખ જેવો પાથરી પવન ઝાડ … Continue reading મગદલ્લા બંદરની છોકરી… – નયન દેસાઈ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed