ઊલટી રમત – તસલીમા નસરીન (અનુ. સોનલ પરીખ)
મેં જોયો બજારમાં એક પુરુષને, એક સ્ત્રી ખરીદતાં મારે પણ ખરીદવો છે, એક પુરુષ સાફ દાઢીમૂછ, ચોખ્ખા કપડાં, ઓળેલા વાળ શરીર અને સ્નાયુઓ દેખાય એમ મુકાયો હોય જે મુખ્ય માર્ગ પર, વેચાવા તેને કોલરથી ખેંચી રિક્ષામાં ફેંકવો છે તેની ગરદન, પેટ અને છાતીમાં આંગળીઓ નાખી ઘેર લાવી પટકવો છે પથારીમાં ને પેટ ભરાય એટલે એડીવાળાં … Continue reading ઊલટી રમત – તસલીમા નસરીન (અનુ. સોનલ પરીખ)
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed