એક દીવો છાતી કાઢીને – રમેશ પારેખ

એક દીવો છાતી કાઢીને છડેચોક ઝળહળે, તો એ અંધારાના સઘળા અહંકારને દળે. હરેક ચીજને એ આપે સૌ સૌનું મૂળ સ્વરૂપ આવું મોટું દાન કરે તો પણ એ રહેતો ચૂપ પોતાને ના કૈ જ અપેક્ષા અન્ય કાજ બસ બળે! અંધકાર સામે લડવાની વિદ્યા ક્યાંથી મળી? કિયા ગુરુની કૃપા થકી આ રીત તપસ્યા ફળી? હે દીવા, એ … Continue reading એક દીવો છાતી કાઢીને – રમેશ પારેખ