ક્યારનો ચિંતા કરે છે કાલની ! ઠાર પહેલાં આગ અબ્બીહાલની. આમ નવરો લાગું છું, પણ છું નહીં, રાહ જોઉં છું તમારી ચાલની ! રમતાં-રમતાં બાળકે લીટા કર્યા, હસ્તરેખા થઈ ગઈ દીવાલની ! રોજ ધક્કા ખાય છે એ કૉર્ટના, વાત બહુ કરતો હતો જે વહાલની. આભ નીચે એક જણ કચડાઈ ગ્યો, છે જરૂરત કોઈને અહેવાલની? – … Continue reading ગઝલ – ભાવેશ ભટ્ટ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed