એક જ દે ચિનગારી -હરિહર ભટ્ટ

એક જ દે ચિનગારી, મહાનલ ! એક જ દે ચિનગારી. ચકમક  લોઢું  ઘસતાં ઘસતાં  ખરચી  જિંદગી સારી જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી                                    મહાનલ… એક દે ચિનગારી… ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી  આભઅટારી ના સળગી એક … Continue reading એક જ દે ચિનગારી -હરિહર ભટ્ટ