દોસ્ત – મુકુલ ચોકસી

એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત;આ ખાલી જામનુંય વજન છે ઉઠાવ દોસ્ત. જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત;પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત. દરિયામાં મોજાં આવે, બધે આવતા નથી,અમથી જ રાહ જોયા કરે છે તળાવ દોસ્ત. દરિયા-પહાડ-આભમાં જો ના સમાય તોનાની ચબરખીમાં પ્રણયને સમાવ દોસ્ત. તાજાકલમમાં એ જ કે તારા ગયા પછી,બનતો નથી … Continue reading દોસ્ત – મુકુલ ચોકસી