મને વેદના… – બી. કે. રાઠોડ ‘બાબુ’

મને વેદના એટલે સાંપડી છે, થયો જેમનો, એમને ક્યાં પડી છે ? સહી ઘા ઘણાં જિંદગી મેં ઘડી છે, પછી શબ્દની એ સરાણે ચડી છે. નસીબે નથી પ્રેમની બુંદ એકે, છતાં પ્યાસ મારી બધે આથડી છે. સિતમ સજ્જનોના મને યાદ છે સૌ, છતાં આંખ મારી કદી ના રડી છે. નથી જૂઠ ત્યાં કોઈનું ચાલવાનું, હૃદયની … Continue reading મને વેદના… – બી. કે. રાઠોડ ‘બાબુ’