રાજઘાટ પર – હસમુખ પાઠક

આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતા નથી – – હસમુખ પાઠક