કેરલ કન્યા – સિતાંશુ યશશ્ચન્દ્ર

છાતીએ છેડો ઢાંક્યો નથી એ પેલી કૈરાલી ચાલી ચાલી જો… જળ જેવી લીલી લીલી ભોંય પર તરતી શ્યામળા તે રંગની મરાલી જો. એને બિન્દાસ મ્હેક મ્હેક ફૂટ્યાં છે ચારેગમ ટેકરીનાં સ્તન, લોચનમાં ડોકાતું એનું અમાસના તારલિયા આભ જેવું મન, નક્ષત્રો બાંધી શકાય નહીં એનાં એની રોશની ઝલાય નહીં ઝાલી જો. ભૂરી ભૂરી ઝાંય ભરી ઢેલ … Continue reading કેરલ કન્યા – સિતાંશુ યશશ્ચન્દ્ર