‘गमन’ ફિલ્મ જોયા પછી – ભગવતીકુમાર શર્મા

जब से गये हैं छोड के साजन बिदेसवा કજરી સૂની સૂની અને સૂમસામ નેજવાં. छू के जो उन को आती है बम्बई से ये हवा, પુનરાગમનનો એય ક્યાં લાવે સંદેસવા? पैसे, ख़तों- क़िताब, अंगूठे से दस्तख़त, વેઢા ગણી ગણી હવે થાક્યાં છે ટેરવાં. बम्बई की काली सडकों पर रफतारे-टॅक्सी, હડફટમાં આવી જાય છે સ્વપ્નો નવાંસવાં. कोडे़ बरस … Continue reading ‘गमन’ ફિલ્મ જોયા પછી – ભગવતીકુમાર શર્મા