અર્ધસત્ય – દિલીપ ચિત્રે (અનુ. ધવલ શાહ)

ચક્રવ્યૂહમાં ઘૂસતા પહેલા હું કોણ હતો કે કેવો હતો એ કાંઈ મને યાદ નહીં રહે. ચક્રવ્યૂહમાં ઘૂસ્યા બાદ મારા અને ચક્રવ્યૂહની વચ્ચે હતી માત્ર જીવલેણ નિકટતા એ મને સમજાયું જ નહીં. ચક્રવ્યૂહમાંથી નીકળીને સ્વતંત્ર થઈ જાઉં તો ય ચક્રવ્યૂહનો તો કાંગરો ય ખરવાનો નથી. મરુ કે મારુ, ખતમ થઈ જાઉં કે ખતમ કરી નાખું. અશક્ય … Continue reading અર્ધસત્ય – દિલીપ ચિત્રે (અનુ. ધવલ શાહ)