શબ્દોત્સવ – ૫: હાઈકુ: રાજેન્દ્ર શાહ

ક્ષિતિજે સૂર્ય, અહીં ઓસનાં અંગે રંગ અપૂર્વ. * અર્ધ સોણલું અર્ધ જાગૃતિ મળ્યાં બાહુ બાહુમાં. * વરસે મેહ, ભીનાં નળિયા નીચે તરસ્યો નેહ. * વિદાય લેતું અંધારું, તૃણ પર આંસુને મેલી. -રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર કેશવલાલ શાહ (જન્મ: 28-01-1913, કપડવણજ ) માત્ર સાડાસત્તર વર્ષની ઉંમરે અસહકારની લડત બદલ જેલભેગા થયા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામના ગીતોના કારણે જ … Continue reading શબ્દોત્સવ – ૫: હાઈકુ: રાજેન્દ્ર શાહ