આંસુ – ઉશનસ્

(વસંતતિલકા) આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું : લાવણ્ય એવું, વડવાગ્નિય કૈંક એવો; એને રહ્યા મથી યુગોથી અસુર-દેવો; પામી શક્યા ન તળિયું હજી એનું ઘેરું ! નાનું ટીપું જ, તટ જેવું કશું ન એને, તોયે ન પાર હજી કોઈ ગયેલ, જાણું; આ તો નરી જ મઝધાર બધે ! પ્રમાણું, ઘૂંટાયલી ભરતીનું રૂપ માત્ર જેને; ના ટેરવું … Continue reading આંસુ – ઉશનસ્