પન્નીને પહતાય તો કે’ટો ની – ડો. રઇશ મનીયાર

પન્નીને પહતાય તો કે’ટો ની. વાહણ જો અથડાય તો કે’ટો ની. અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ. પછી માથે ચડી જાય તો કે’ટો ની. અમના તો પ્યાર જાણે રેહમની ડોરી. એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની. ”એની આંખોના આભમાં પંખીના ટોળાં…” પછી ડોળા દેખાય તો કે’ટો ની. હમ, ટુમ ઔર ટન્હાઇ, … Continue reading પન્નીને પહતાય તો કે’ટો ની – ડો. રઇશ મનીયાર