સુખસંગત – સંજુ વાળા

વિતરાગી વહેતા જળકાંઠે બેઠા સુખસંગતમાં ; નહીં પરાયું કોઈ અહીં કે નહીં કોઈ અંગતમાં. હોવું એ જ હકીકત નમણી ; ભેદ ન ભાળે ડાબી–જમણી ; શું એને કુબજા ? શું રમણી ? ભાવભર્યું આલિંગન લઈને રમી રહ્યાં રંગતમાં. બેઠા સુખસંગતમાં જાગ્યાને મન ભેદ જાગનો ; ચડે સૂતાને કેફ રાગનો ; બંને છેડે ખેલ આગનો ; … Continue reading સુખસંગત – સંજુ વાળા