વ્યથા – શેખાદમ આબુવાલા

હે, વ્યથા !  હે,  વ્યથા ! કુમળા કંઇ કાળજાને કોરતી કાળી કથા! પાંપણો ભીની કરી, ગાલ પર મારા સરી. નેણ કેરાં નીર થઇને, નીતરી જાજે તું ના. – હે, વ્યથા ! … રક્તના રંગો ભરી, તે રંગથી નીજને ભરી, જખમી દીલના ડાઘ થઇને, ચીતરી જાજે તું ના. –  હે , વ્યથા !.. . ધ્રુજતા મારા અધર, શી કુશળતાથી … Continue reading વ્યથા – શેખાદમ આબુવાલા