પગલાં કુંકુમઝરતાં – રાજેન્દ્ર શુક્લ

દૂર દૂર પરહરતાં, સાજન ! વરસો આમ જ સરતાં, સાજન ! કારતકના કોડીલા દિવસો – ઊગી આથમી ખરતા, સાજન ! માગશરના માઝમ મ્હોલોમાં નેવાં ઝરમર ઝરતાં, સાજન. પોષ શિશિરની રજાઈ ઓઢી અમે એક થરથરતા, સાજન ! માઘ વધાવ્યા પંચમ સ્વર તો કાન વિષે કરગરતા, સાજન ! છાકભર્યા ફાગણના દહાડા – હોશ અમારા હરતા, સાજન ! … Continue reading પગલાં કુંકુમઝરતાં – રાજેન્દ્ર શુક્લ