શ્વેત પરછાઈ – કનક રાવળ

સમો દિવાળીની રાત, શરદના શીતળવા ટમટમ્યાં અગણિત તારક તારિકા અમાસ આકાશે રચાયો રાસ રત્ન રાશિનો આનંદ ઓઘ વર્તાયો નભ મંડળે પલકારામાં ભાગ્યા સૌ નિજી સ્થાને ભૂલી પાછળ ઓંછાયા આવતા સવારી ભવ્ય સૂરજ મહારાજની ઝાકળભીની હતી ભૂમિ શેફાલી વૃક્ષ તળે પથરાયાં ત્યાં શ્વેત પારિજાત પુષ્પો નાજુક, પંચપત્તી, રક્તશિખાધારી મઘમઘી દિશાઓ પુષ્પગાને, યાદી ભરી ગતરાત્રિ સંવનનોની, મનોકાશમાં … Continue reading શ્વેત પરછાઈ – કનક રાવળ