આપણી યાદગાર ગઝલો : ૧૬ : હજો હાથ કરતાલ – રાજેન્દ્ર શુક્લ

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક; તળેટી સમીપે હજો ક્યાંક થાનક. લઈ નાંવ થારો સમયરો હળાહળ, ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક. સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે, તિલક કોઈ આવીને કરશે અચાનક. અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી, મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક ! છે ચણ જેનું એનાં જ પંખી ચૂગે આ, રખી હથ્થ હેઠા … Continue reading આપણી યાદગાર ગઝલો : ૧૬ : હજો હાથ કરતાલ – રાજેન્દ્ર શુક્લ