આપણી યાદગાર ગઝલો : ૧૭ : વરસોનાં વરસ લાગે – મનોજ ખંડેરિયા

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં, અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે … Continue reading આપણી યાદગાર ગઝલો : ૧૭ : વરસોનાં વરસ લાગે – મનોજ ખંડેરિયા