તમે વાતો કરો તો થોડું સારું લાગે – સુરેશ દલાલ

તમે વાતો કરો તો થોડું સારું લાગે; આ દૂરનું આકાશ મને મારું લાગે. વૃક્ષો ને પંખી બે વાતો કરે છે ત્યારે ખીલે છે લીલેરો રંગ; ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે ફૂલોની સૂતી સુગંધ તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે; રોમાંચે રોમાંચે દીવા બળે અને આયુખું તો તુલસીનો ક્યારો; તારી તે વાણીમાં વ્હેતી મુકું છું … Continue reading તમે વાતો કરો તો થોડું સારું લાગે – સુરેશ દલાલ