વિશ્વ-કવિતા:૧૦: વનો છે શ્યામલ- (અંગ્રેજી-અમેરિકા) રોબર્ટ ફ્રૉસ્ટ, અનુ.: ઉમાશંકર જોશી
કોનાં આ વન, છે જ તો મારી જાણમાં, છે જોકે ઘર તો ભલા એનું ગામમાં. ન થંભતો આંહીં મને નિહાળશે જોતો ભરાતાં વન આ હિમપાતમાં. મારા નાના અશ્વને લાગતું હશે વિચિત્ર રોકાણ આ, ન મકાન તો કશે. વનો, થિજેલા વળી આ તળાવની વચ્ચે તમિસ્રાભરી સાંજ શી લસે ! હલાવીને હય ઘંટડીઓ ધુરા તણી જાણે પૂછે … Continue reading વિશ્વ-કવિતા:૧૦: વનો છે શ્યામલ- (અંગ્રેજી-અમેરિકા) રોબર્ટ ફ્રૉસ્ટ, અનુ.: ઉમાશંકર જોશી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed