ડૂબવાનું હોય જાણે કે જગત, એટલો વરસાદ વરસે છે સખત. બારણાં, બારી બધું વરસાદનું, ને ઉપર વરસાદની એકાદ છત. જળ ભલે આપે મને વરસાદ તું- લે, ઉમેરી અશ્રુ આપું છું પરત. હોય કોરું તોય હું તરબોળ છું, યાદમાં એવું બધું તો હસ્તગત. હું મને મળવા મથું પણ ના મળું, એટલો વરસાદ વચ્ચે છે સતત. ના … Continue reading ગઝલ – રવીન્દ્ર પારેખ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed