શબ્દ- રાજેન્દ્ર શુકલ

શબ્દનું તળિયું હવે દેખાય છે. શબ્દનું તળિયું હવે દેખાય છે. શબ્દનું નળિયું નહીં. તળિયું દેખતાંવાર જ તરત નળિયું જ કેમ, નળિયું કેમ આવ્યું યાદ? એમ જ વળી, કદાચિત્ પ્રાસને કારણ. પરંતુ…. આ પ્રશ્ન પણ તારો જ છે કે… છે. નથી. પ્રશ્ન જ નથી. ને હોય તોયે શું? એથી જ તો કંઇ શબ્દનું તળિયું નહીં તરડાય … Continue reading શબ્દ- રાજેન્દ્ર શુકલ