યાદગાર ગીતો :૩૦: હવે તારામાં રહું ? – મુકેશ જોષી
ખોટું ન લાગે તો વાત એક કહું હું થોડા દિવસ હવે તારામાં રહું? કામમાં હશે તો હું વાત નહીં માંડું મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ… કોણ જાણે હિમશી એકલતા જામી વૈદો કહે છે: હૂંફની છે ખામી કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા … Continue reading યાદગાર ગીતો :૩૦: હવે તારામાં રહું ? – મુકેશ જોષી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed